મહાશિવરાત્રિઆ આ પાવન અવસર પીઆર આજે મહાકુંભના છેલ્લા દિવસે બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા પ્રયાગરાજ : વહેલી સવારે 41 લાખ લોકોએ ડૂબકી લગાવી

copy image

copy image

મહાશિવરાત્રિઆ આ પાવન અવસર આજે મહાકુંભના છેલ્લા દિવસે, બહોળી સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા છે. વધુમાં માહિતી મળી રહી છે કે, આજે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, મેળા પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે વહેલી સવારે 41 લાખ લોકોએ પવિત્ર સ્નાનમાં ડૂબકી લગાવી હતી.