સામખિયાળીમાં મૂળ ઉત્તરપ્રદેશના 23 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

કચ્છના સામખિયાળીમાં મૂળ ઉત્તરપ્રદેશના 23 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 25/2ના સામખિયાળીમાં ગાયત્રી ગેસ્ટ હાઉસ પાછળ શિવશક્તિનગરમાં રહેનાર સાધનાબેન નામના મહિલાએ લોખંડની એંગલમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.