ભુજ તાલુકાના મોખાણા ગામે સરકારી ગૌચર જમીનમાંથી થઈ રહી છે ખૂલેઆમ ખનીજ ચોરી ખનીજ ચોરી કરનાર ભગુભાઈ કોણ જેને તંત્રની જરાય પણ બીક નથી

ભુજ તાલુકાના મોખાણા ગામે સર્વ નં 487 કાનજી કરસનની વાડીની બાજુમાં આવેલ સરકારી ગૌચર જમીનમાં ભગુભાઈ કોણ જે કરી રહ્યા છે ખનીજ ચોરી તો આ ખનીજ ચોરી કરવા માટે આપી કોણે મંજૂરી આ અગાઉ પણ ગામમાં ખનીજ ચોરી બાબતે કેસ થયેલ છે. છતાં પણ ક્યાં અધિકારી દ્રારા આ મંજૂરી આપવામાં આવી છે. આશાપુરા માઇન્સ કંપની અંદરથી ખનીજ માફિયાઓ ચલાવી રહ્યા છે. પોતાના વાહનો તો શું આનામાં આશાપુરા માઇન્સની પણ મીલીભગતતો નથીને હવે તો તંત્ર ગોરનિંદ્રામાંથી જાગો ટૂંક સમયમાં આ ખનીજ માફિયાઓનો પર્દાફાર્શ કરશે કચ્છ કેર ટીવી ન્યૂઝ