વરસામેડી સીમમાંથી બાઇકની તસ્કરી

અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ હરિઓમ નગર વિસ્તારમાંથી 40,000ની બાઇક તસ્કરી થઈ જતા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઇ છે. આ બાબતે અંજાર પોલોસ સટેશનના પી.એસ.ઓ ઈશ્વરસિંહ  ચૌધરીએ રણજીત  દયાનંદ મહંતોની ફરિયાદને ટાંકીને વિગતો આપતા જણાવયું હતું કે ગત તા. 6/5/19ના રાત્રિ થી તા. 7/5/19ના સવારના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ હરિરઓમ નગર, વરસામેડી સીમ, તા. અંજાર ખાતે પાર્ક કરેલી મોટર સાઇકલ હીરો સીડી  ડિલક્સ નંબર જીજે 12 ડિકે 4015, કિંમત. 40,000 વાળીની તસ્કરી થઈ જતા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઇ હતી. આ બાબતની કાર્યવાહી હે.કો. સામતભાઈ બરારીયા ચલાવી રહા હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *