ગાંધીધામમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક શખ્સની ધરપકડ

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

ગાંધીધામમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક શખ્સને પોલીસ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના નૂરી મસ્જિદ નજીક પુલ નજીકથી પસાર થનાર બોલેરો વાહનને અટકાવી અને તેની તપાસ કરવામાં આવતા તેમાં ભરેલા 690 કિલો લોખંડના એંગલ ભરેલ હતા. આ જથ્થા વિશે પુરાવાઓ માંગાતા ચાલક રજૂ કરી શકતો ન હતો. પરીણામે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.