લખપત તાલુકાનાં દયાપર ખાતે અનુ.જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓ ને નાસ્તો કરવવામાં આવ્યો

લખપત તાલુકાનાં દયાપર ખાતે અનુ.જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓ ને નાસ્તો કરવવામાં આવેલ, ભુજ વોર્ડ નંબર ૩ માં કિરણભાઇ ગોરી, ધાલાભાઇ દ્વારા રાશનકીટ તથા બાળકોને ચોકલેટ વિતરણ, શ્રી મેઘવંશી ગુર્જર યુવા મંડળ ટ્રસ્ટ દ્વારા જીવન જ્યોત બ્લડ બેન્ક મધ્યે બ્લડ ડોનેશન કેમ્પ, ગ્લોરી ગ્રુપ દ્વારા મોટાપીર ચાર રસ્તા મધ્યે વૃક્ષા રોપણ ગડા પ માધાપર વિકલાંગ શાળા મધ્યે ૧૫૦ દીકરીઓ ને ભોજન તેમજ કેક કટીંગ કરી ઉજવણી. શાંતિનિકેતન શાળા મધ્યે બાળકોને ભોજન તથા કોલી સમાજ ના સ્કુલ ના બાળકોને દિનેશભાઇ ઠક્કર ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ, ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સર ના દર્દીઓને કીટ વિતરણ, માંડવી તાલુકાનાં મસ્કા ગામે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન / એંન્કર વાળા જનરલ હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.