અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ કર્મચારી અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને અચાનક હાર્ટએટેક આવતા તેમનું મોત થયું હતું. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અગાઉ છેલ્લા ત્રણથી 4 દિવસમાં શહેરમાં બે પોલીસ કર્મચારીના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે.