સુરજબારી પાસે ટેન્કર પલટ્યું : ટેન્કરમાંથી ઢોળાયેલા કેમિકલ ભરવા માટે લોકો પડાપડી કરતા નજરે ચડ્યા

સુરજબારી પાસે ટેન્કર પલ્ટી મારી ગયુ

કેમિકલ ભરેલ ટેન્કર ટોલબુથ પાસે પલ્ટી મારી ગયું

ટેન્કર માંથી ટોલિયન નામનું કેમિકલ લીક થયું હતું

હાઇવે પેટ્રોલીંગ અને ફાયરબ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે પહોંચીને ફ્રોમ મારી અને ટેન્કરને સીધું કરાવ્યું

ટેન્કરમાંથી ઢોળાયેલા કેમિકલ ભરવા માટે લોકો પડાપડી કરતા નજરે ચડ્યા