છેડતીના કેસમાં સંડોવાયેલા આરોપી ઈશમને એક વર્ષ માટે જેલના હવાલે કરાયો

copy image

સૂત્રોના જણાવ્યા અનુસાર છેડતીના કેસમાં સંડોવાયેલા આરોપી ઈશમને એક વર્ષની કેદ તેમજ દંડની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સએ ભોગ બનનારની છેડતી કરતાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં, કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. એક હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ જાહેર કર્યો છે.