દેવેન્દ્રસિહ બારિયા ની ટીમે ખનીજ ચોરો પર બોલાવ્યો સપાટો

દેવેન્દ્રસિહ બારિયા ની ટીમે ખનીજ ચોરો પર બોલાવ્યો સપાટો
લાંબા સમય થી ચાલતા ખનીજ ચોરો પર આખરે ખનીજ વિભાગે કરી લાલ આંખ
ભુજ તાલુકાના ડગાળા ગામે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
ગેરકાયદેસર ચાઈના કલે ખનનને લઇ કાર્યવાહી કરવામાં આવી
2 હિટાચી મશીન, 2 ડમ્બર સહિત 5 વાહનો સામે કાર્યવાહી
ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
ખનીજ વિભાગ ની કામગીરી થી અનેક ખનીજ ચોરો ભુગર્ભ માં ઉતર્યા