માંડવી તાલુકાના વાંઢ તેમજ ભુજ તાલુકાના ડગારા ગામેથી ખનીજ ચોરીનો પર્દાફાસ

દેવેન્દ્રસિહ બારિયા અને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સંદીપસિંહ ચુડાસમા ની ટીમે ખનીજ ચોરો પર બોલાવ્યો સપાટો
માંડવી તાલુકા ના વાંઢ તેમજ ભુજ તાલુકાના ડગારા ગામે થી ખનીજ ચોરી નો કર્યો પર્દાફાસ
કરોડો ની કિંમત ના વાહનો કરવામાં આવ્યા સિજ
વાંઢ માં ડમ્પર હિટાચી મશીન તેમજ જેસીબી સહિત ના વાહનો કરવામાં આવ્યા સિજ
લાંબા સમય થી ચાલતા ખનીજ ચોરો પર આખરે ખનીજ વિભાગે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની સયુંકત કામગીરી થી ફેલાયો ફફડાટ
ડગારા માં ગેરકાયદેસર ચાઈના કલે ખનન તો વાંઢ ગામે બેટ્રોનાઇટ ની ચોરી પર કરવામાં આવી લાલ આંખ
ડગારા ગામે 2 હિટાચી મશીન, 2 ડમ્બર સહિત 5 વાહનો સામે કાર્યવાહી
તો બીજી બાજુ વાંઢ માં પણ વાહનો સિજ કરી ને માપણી સહિત ની કામગીરી હાથ ધરવામાં આવી
ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
ખનીજ વિભાગ ની કામગીરી થી અનેક ખનીજ ચોરો ભુગર્ભ માં ઉતર્યા.