સનાતન ધર્મ કી જય

સ્વામીનારાયણ મંદિર ભુજ ના વયોવૃધ્ધ સંત સદગુરુ સનાતનદાસ સ્વામી તરફથી એક પગી હીન્દુ સમાજ ના કાંતિભાઈ આરબભાઇ કોહલી ને નારણપર ઉપલોવાસ મધ્યે ને રૂપિયા પાંચ લાખ નુ રહેવા માટે મકાન કરી આપ્યુ અને એ ઘરનુ નામ શ્રી સનાતન નિવાસ રાખવામાં આવ્યુ.આ મકાન તા:-16/3/25 ના રોજ એ પરિવાર ને અર્પણ કરવામાં આવ્યુ અને સંતો દ્વારા એમના નવા મકાનમાં પગલા કરી આશીર્વાદ પ્રદાન કર્યા..