ગોધરા ખાતે આવેલ ચંચોપા ગામમાં આંતક મચાવનાર દિપડો પાંજરે  પૂરતા લોકમાં હાસકારો

copy image

copy image

ગોધરા ખાતે આવેલ ચંચોપા ગામમાં આંતક મચાવનાર દિપડો પાંજરે  પૂરાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ દિપડાએ ગત દિવસે  એક યુવાન પર હુમલો કરી દીધો હતો, જેથી આ યુવાન ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં જ ગોધરા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દીપડાને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી. આખરે આંતક મચાવનાર દિપડો પાંજરે  પુરાતા લોકમાં રાહત થઈ છે.