અંજારના મેઘપર નજીક લૂંટનો મામલો

image-154

copy image

copy image

ભોગ બનનારે જ લુંટને ઉપજાવી કાઢી હોવાનું ખુલ્યું

અંજાર પોલીસ મથકે પ્રવિણ ભાકાભાઈ મેરે સાત લાખની લુંટ થઈ હોવાનુ જાહેર કર્યું હતું

પોલીસને તપાસમાં આવો બનાવ બન્યો ન હોવાનુ ધ્યાનમા આવતા પ્રવિણ મેરની પુછપરછ કરી હતી

સઘન પુછપરછમા પ્રવિણ મેર દ્વારા લુંટનો બનાવ ઉપજાવી કાઢયો હોવાની કરી કબુલાત

પોલીસ લુંટની રકમ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી