લાકડિયામાં અગાઉ ઝેરી દવા પી જનાર 28 વર્ષીય મહિલાનું સારવાર દરયમાન મોત

copy image

copy image

લાકડિયામાં અગાઉ ઝેરી દવા પી જનાર 28 વર્ષીય મહિલાનું સારવાર દરયમાન મોત નીપજયું છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ  ગત તા. 11/3ના રોજ બપોરના સમયે લાકડિયા વાડી વિસ્તારમાં બન્યો હતો. હતભાગી લક્ષ્મીબેન નામના મહિલા પોતાના ઘરે હાજર હતા તે સમયે તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવને પગલે તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.