ભુજ તાલુકાના સુમરાસર ગામ પાસે ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ

copy image

બનાવના પગલે મહામુલું ઘાસ સહિત ટ્રક બળીને ખાખ થઇ
ધખધખતા તાપમાં પશુ માટેનું ઘાસ બળી ખાખ થતા પશુપાલકો ચિંતામાં મુકાયા
સ્થાનિકોએ હાથ વગા સાધનો વડે આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા
ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા
આગના પગલે ધુમાળાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી ઉડ્યા