અંજાર ભુજ રોડ ઓક્ટ્રોઇ નાકા પાસે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ


ગુનાહિત ઇતિહાસ: ચિટિંગ ,ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવું, મારામારી , શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી મિલકત બળજબરીથી કઢાવી લેવી,વિગેરે ગુના
ડિમોલેશન નું સ્થળ: અંજાર ભુજ રોડ ઓક્ટ્રોઇ નાકા પાસે
આરોપી એ પોતાના મોજ શોખ માટે નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવેલ જેમાં બે રૂમ, એક મોટો હોલ બે કિચન, વચ્ચે ખુલ્લી જગ્યા તથા બાથરૂમ, પતરા નો મોટો શેડ