ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ખાલી પાણીના અવાડામાં પાણી ભરવાની કામગીરી હાથ ધરાઈ

ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ખાલી પાણીના અવાડામાં પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ખાલી પાણીના અવાડામાં પાણી ભરવાનું કારી શરૂ કરાયું છે જે અંતર્ગત ખાલી પાણીના દરમિયાન વિવિધ વિસ્તારોમાં સિમેન્ટની પાણીની કૂંડીઓમાં અને  અવાડામાં પાણી ભરવામાં આવેલ હતા.