પત્રકાર એટલે વળી શું ?
પત્રકાર એટલે વળી શું ?
ફિલ્ડમાં આવશો તો પત્રકારએ થઈ જશો…
લો કરલો બાત જે વર્તમાન પત્ર કાઢે તે સૌના સારા માથા સમાચાર મેળવે અને પત્રોમાં ચેનલમાં કે શોસિયલ મીડિયામાં માપસર પ્રમાણસર મૂકે તે. પણ હવે તો શોસિયલ મીડિયામાં સૌ કોઈ કઈ ને કઈ મૂકે જ છે. તો શું પત્રકાર સમાજના ચોકીદાર થઈ ગયા કે શું…? હા ભાઈ હા શરૂઆત છે ! તાલીમ લઈ રહ્યા છે…..
અથડાશે…કુટાશે…પડશે….આખડસે…..લડસે…..ઝગડસે…..હસસે….રડસે…..
ધીમે ધીમે પગના આકારના થઈને જ રહેશે. અરે ભાઈ એ તો પત્રકાર થયા, પત્રકાર ક્યાથી…? લે કર વાત એમજ તો પત્રકાર બનાય છે….માંના પેટમાંથી સિખીને કઈ થોડા અવાય છે..? તો પછી….નિયમો, રૂલ્સ, નોંધણી, રજીસ્ટ્રેશન, સરકારની માન્યતા વગેરે…..વગેરે….
એ તો વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ સિખ માલતિ જાય છે અને આમ ટિપાઈ…ઘડાઈને પત્રકાર તો થવાય જ છે..પણ અભ્યાસ કાયકાત અનુભવ બધુ હા ભાઈ હા ફિલ્ડમાં આવશો તો એ પણ સૂઝસે…આવડી જશે….
આવજો ત્યારે………
HJ સોની – એડિટર