નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં ફાટી નીકળી આગ

image-204

copy image

copy image

નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં ફાટી નીકળી આગ

નખત્રાણાના અંગીયા પાસે આગનો બનાવ

આગના કારણે થોડાક સમય માટે ટ્રાફિક અવરોધાયો

નખત્રાણા તાલુકામાં કોઈ ફાયર ફાઈટરની વ્યવસ્થા નથી

આગને કાબુમાં લેવામાં પાણીના ટેન્કરો નો સહારો લેવો પડ્યો

પોલિસ, ગ્રામપંચાયત સહિત વહીવટી તંત્રના મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો