ભુજની મામલતદાર ઓફિસમાં ચાલી રહી છે એજન્ટોની મનમાની આમ અરજદારોને ખાવા પડી રહ્યા છે ધકા

ભુજની મામલતદાર ઓફિસમાં રેવેન્યુ ખાતામાં લોકોને ખાવા પડી રહ્યા છે ધકા નોંધું તેમજ સાતબાર કઢાવા માટે મળવું પડે છે એજન્ટોને કારણ કે એજન્ટો ડાયરેક અંદર જઈને સાહેબની સહી કરાવી શકે છે. જ્યારે આમ પબલીકને નોંધ તેમજ સાતબાર કઢાવા માટે દસ જેટલા ધકા ખાવા પડે છે. ત્યારે જ તેમના કામો થાય છે. સામાન્ય નોંધ કાઢવા તેમજ સામાન્ય પંચનામું કરવા માટે પણ દસથી પંદર જેટલા ધકાઓ ખાવા પડે છે. રજીસ્ટર ઓફિસમાં પણ એજન્ટો પોતાની ચલાવી રહ્યા છે મનમાની તો આની અંદર ચાલી રહ્યો છે ગેરવહીવટ તલાટીઓને મળવા માટે અરજદારોને ખાવા પડી રહ્યા છે ધરમના ધકા તો ટૂંક સમયમાં નવી  મામલતદાર­ ઓફિસમાં ચાલતા લોલમલોલનો પર્દાફાશ કરશે કચ્છ કેર ટીવી ન્યુઝ ­­­

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *