ભારત ભરમાં પ્રાઈવેટ સ્કુલો ટ્રસ્ટી નેજા હેઠળ ચાલી રહી છે. તે પ્રાઈવેટ સ્કુલના સંચાલકો કોઈ પણ વિધાર્થીના વાલીયો પાસેથી ફી નથી લહી શકતા આ ફીની જવાબદારી પ્રાઈવેટ સરકારની રહે છે. આજે પ્રાઈવેટ સ્કુલો છે એ કોઈ પ્રાઈવેટ માલિકીની નથી બલકે ટ્રસ્ટીનાં નેજા હેઠળ ચાલી રહ્યું છે. દેશના દરેક જિલ્લા શહેર ગામડાઓમાં ચાલતી આ પ્રાઈવેટ સ્કુલોના 1965ના બંધારણમાં આ પ્રાઈવેટ સ્કુલોના ટ્રસ્ટીઓ આ સ્કુલની અંદર વિધાર્થીઓ પાસેથી ફી નથી લઈ શકતા અને સરકારની જવાબદારી બંને છે કે સરકારી સ્કુલોની અંદર સારૂ શિક્ષણ મળવું જોઈએ સારા શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને સારી સુવિધાઓ આપવી જોઈએ આ સરકારનું લક્ષય હોવું જોઈએ