સુખપરમાં 22 વર્ષીય યુવાને પોતાની જ ટ્રકમાં ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

fansi

copy image

copy image

ભુજના સુખપરમાં 22 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની જ ટ્રકમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા સમીર નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગીએ ગત રાત્રે  કોઇ અગમ્ય કારણોસર ટ્રકના એંગલમાં ગળેફાંસો જીવ ત્યાગી દીધો હતો. આ બનાવ અંગે માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.