છેલ્લા પાંચ વર્ષથી એન.ડી.પી.એસ ના અલગ અલગ ગુનામા નાસતા ફરતા આરોપીને બિહાર રાજય ખાતેથી વેશપલટો કરી આરોપીને પકડી પાડતી કંડલા મરીન પોલીસ

હે.શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામ ઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓના તરફથી જીલ્લા તથા રાજય બહાર નાસતા ફરતા આરોપી પડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ એ.એમ.વાળા નાઓના નેતૃત્વ હેઠળ નાસતા ફરતા આરોપી પકડવા સારૂ કંડલા મરીન પોલીસ સ્ટાફના માણસોના અલગ ટીમ બનાવેલ.

જે અન્વયે કંડલા પોલીસ સ્ટેશના HC/હરપાલદેવ રાણા ,ઉદેસિંહ સોંલડી PC /કુલદીપ વ્યાસ, મહેન્દ્રસિંહ વાઘેલા વાળઓ બિહાર ખાતે ટીમ રવાના કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૭૨૫૦૧૯૬/૨૦૨૫ એન.ડી.પી.એસ કલમ-૮ (સી), ૨૦ (બી),૨૯ મુજબના ગુનાની કામેના આરોપી-પિન્ટુ અવધેશ મંડલ ૨હે.બિહારવાળા ને પડવા સારૂ વેશપલટો કરી વોચમા રહી તેમજ ટેકનીકલ એનાલીસીસ કરી તથા હ્યુમન ઇટેલીજન્સ દ્રારા સતત વોચમા રહી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.

પકડાયેલ આરોપી

પિન્ટુકુમાર શ્રીઅવધેશ મંડલ ઉ.વ ૩૬ રહે.નારાયણપુર નેવાદાસ ટોલા થાના ઇસ્માઇલપુર જી.ભાગલપુર રાજય બિહાર

નીચે મુજબના ગુના કામે પડવાનો બાડી આરોપી

(૧) અંજાર ગુ.૨.ન-૦૦૧૬/૨૦૨૧ NDPS કલમ-૮(સી)૨૦(બી) ૨૯ મુજબ (છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો)

(૨) અંજા૨ ગુ.૨.ન-૦૦૪૭૩/૨૦૨૨ NDPS કલમ -૮(સી)૨૦(બી) ii (બી) ૨૯ મુજબ (છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો )