કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ વિઝન વિકસીત ખેલ જગત નું મિશન ખેલાડીઓ ને પ્રોત્સાહન ની પ્રતિબ્ધતા દર્શાવતી સાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પર૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
૧. અપ્પા Xi ભુજ vs શ્રી હરી Xi ભુજ વિજેતા શ્રી હરી Xi ભુજ
૨. આઈ વાન્કોલ વોરીયર્સ વરમસેડા vs તુદ્રમાંતા xi વિજેતા રૂદ્રમાતા
૩. ચામુંડા Xi મીરઝાપર vs આશાપુરા xi ગોણીયાસર વિજેતા આશાપુરા xi ગોણીયાસર
. માં મોમાય કૃપા મોટી તુંબડી vs રાજપૂત સુપર કિંગ વિજેતા રાજપૂત સુપર કિંગ
૪ ૫. કચ્છ કેશરી ભુજ vs રોયલ બ્રધર્સ ભુજ વિજેતા કચ્છ કેશરી ભુજ
૬. ઇન્ફીનિટી Xi vs. કચ્છ કેશરી બી ભુજ (કે.કે.)
૭. ભુજ વોરીયર્સ vs ડો. બી. આર, આંબેડકર x। વિજેતા ભુજ વોરીયર્સ
આ સાથે તારીખ ૦૩/૦૪/૨૦૨૫ના ૨૮મા દિવસ ની પ્રથમ મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચ
દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહાનુભવોશ્રીઓ દિલીપભાઈ દેશમુખ મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, હિતેશભાઈ ગોસ્વામી, પ્રકાશભાઈ મહેશ્વરી, અલ્પેશભાઈ પટેલ, હિતેશભાઈ ભાવાની, મયુરસિંહ જાડેજા, નરેશભાઈ ચોહાણ, ભીમજીભાઈ જોધાની દીપકભાઈ ડાંગર, ધવલરાજ સોલંકી, હનીફભાઈ માંજોઠી, સંજયભાઈ ઠક્કર, જીતુભા ઝાલા, ચેતન સુથાર, અરવિંદભાઈ લેઅવા, પ્રફૂલ્સિંહ જાડેજા, રવિભાઈ નામોરી, જયદીપસિંહ જાડેજા, દીપકભાઈ સીજુ, વિગેરે હાજર રહ્યા હતા.
લી.
કાર્યાલય ઇન્ચાર્જશ્રી જગદિશગિરિ ગોસ્વામી મો:૯૪૨૬૨ ૦૫૪૬૭
પ્રતિ તંત્રીશ્રી/પ્રતિનિધીશ્રી
ઉપરોક્ત પ્રેસનોંધ પ્રસિધ્ધ કરવા નમ્ર વિનંતી. તા: ૦૪/૦૪/૨૦૨૫