મુન્દ્રામાં 34 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

  મુન્દ્રામાં 34 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રામાં રહેતા ભારતભાઈ કિશોરભાઈ ફોફિંડી નામના યુવાને જીવનનું અંતિમ પગલુ ભરી લીધું હતું. હતભાગીએ પોતાના ઘરની બાજુમાં આવેલા રૂમમાં કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે. તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.