ખાવડા બોર્ડર ખાતે અદાણી સોલર પ્લાન્ટ ની લેબર કોલોનીમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ?
copy image

અનેક વખત પોલીસ ફરિયાદ કરવા છતાં બધું ઠેરનું ઠેર
દારૂ પીને બારાતું મજૂરો અને ડ્રાઇવરો મચાવે છે દંગલ
લોકોને જાન માલનો ભય છતાં તંત્ર શા માટે કરે છે આંખ આડા કાન ?