કચ્છમાં ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરાયો

હિટવેવના કારણે પ્રાથમિક શાળાના સમયમાં કરાયો ફેરફાર

શાળાઓ નો સમય સવારના 7:10 થી 11:40 સુધીનો રહશે

હિટવેવના પગલે શાળાઓને તકેદારી રાખવા વિવિધ સૂચનો કરાયા