ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી : ભચાઉના ચોબારી નજીક ભૂકંપનો આંચકો

copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી
ભચાઉના ચોબારી નજીક ભૂકંપનો આંચકો
૩.૪ ની તીવ્રતાનો નોંધાયો આંચકો
મધ્યરાત્રે ૧૨:૦૪ સમયે આવ્યો આંચકો
ભૂકંપનો કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૨૬ કિમી દૂર નોંધાયો