વરસાદને લહી ને સારા સમાચાર : દેશમાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન

copy image

દેશમાં ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે
દેશમાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન
ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું અનુમાન
ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદ રહેશે
જૂન મહિનાથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે
જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની શકયતા વ્યક્ત કરાઇ