ગોધરા-ડોણ માર્ગ પરથી પાસ પરમિટ વિનાની રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

copy image

copy image

ગોધરા-ડોણ માર્ગ પરથી પાસ પરમિટ વિનાની રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાતાં રૂા. 32,560નો દંડ ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોધરાથી ડોણ તરફ જતા માર્ગ પર રેતી ભરેલું ટ્રેક્ટર એલસીબીએ ઝડપી પાડ્યું હતું.  આ વાહનના ચાલકને રેતી અંગેના પાસ-પરમિટ બાબતે પૂછતાં તે રજૂ કરી શક્યો ન હતો. બાદમાં પોલીસે તમામ મુદામાલ કબ્જે વિભાગના અધિકારીઓને જાણ કરાતાં કુલ રૂા. 32,560નો દંડ ફટકાર્યો હતો.