પહલગામ હુમલામાં કુલ 26 પર્યટકોનાં મોત

copy image

ગુજરાતનાં ત્રણ પર્યટકોનાં મોત નિપજયાં
સુરતનાં યુવક શૈલેષ કળથિયાનું મોત થયું
ભાવનગરનાં પિતા-પુત્રનું ઘટનામાં મોત થયું
ઘટનામાં કુલ 16 ગુજરાતીઓને લવાશે વતન
સાંજે છ વાગ્યાનાં સુમારે ગુજરાત લવાશે પ્રવાસીઓને