BKT કંપનીના કામદારોની ખાનગી બસ પલટી

image-212

copy image

copy image

ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર પધ્ધર નજીક સર્જાયો અકસ્માત

ચારથી પાંચ ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા

તંત્ર દ્વારા કોર્પોરેટ સ્ટાફ બસોનું પણ ચેકીંગ જરૂરી