રોયલ્ટી કે પાસ પરમીટ વગર પથ્થર ભરેલ ટ્રેક્ટર ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

copy image

copy image

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર પથ્થર(ટોડા) ભરેલ ટ્રેક્ટર પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

વાહન અને ચાલકની વિગત

ટ્રેક્ટર રજી.નં. GJ 237 1938 તથા ચાલક મુસ્તાક મામદ સમા રહે. ગાંધીનગરી, ભુજ