ગાંધીધામના સુંદરપુરીમાં 28 વર્ષીય  યુવાનનો આપઘાત

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરીમાં 28 વર્ષીય  યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 22-4નાં મોડી રાત્રે બન્યો હતો. પરિણીત એવા ઓસમાણની પત્ની થોડા દિવસ અગાઉ કોઇ પ્રસંગે માવિત્રે ગયેલ હતી. ગત તા. 22-4નાં હતભાગીએ મોડી રાત્રે પરિવારજનો સાથે બેસીને વાતો કર્યા બાદ આ યુવાને પંખામાં દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.