જુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ શ્રી આર.એમ.ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે પો.હેડ કોન્સ. સંજયભાઈ તુલશીભાઇ તથા પોહેડ કોન્સ રધુરામભાઈ દેશરાભાઇ ખાનગી રાહે બાતમી હકીક્ત મળેલ કે નવવાડી વિસ્તારમાં ઓટલા પાસે જાહેરમાં અમુક ઇસમો ગંજીપાના વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમતા હોઇ જે નીચે મુજબના આરોપીઓને પકડી પાડી આદિપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૨૨૫૦૨૪૦/૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો નોંધી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :

(૧) સુરેશભાઇ રીજુમલ સતલાણી ઉ.વ.૬૦ રહે.એસ.સી.એક્સ-મનં.૭૯ નવી પંદરવાડી વાળાના કબ્જામાંથી

(૨) પ્રદીપ જેઠાનંદ મોહીનાણી ઉ.વ.૩૮ રહે-ટી.આર.એચ.પર સાધુવાસવાણીનગર વોર્ડ-૪/બી આદીપુર

(૩) હરેશ ઉર્ફે કાલુ પ્રેમચંદ મોહીનાણી ઉ.વ.૪૮ રહે.સી.સી એક્સ-૫૭ નવવાડી આદીપુર

(૪) ગુરમુખદાસ વિરુમલદાસ સતવાણી ઉ.વ.૪૮ રહે.મ.નં.-૭૧ લછવાણી ધર્મશાળા સામે સિંન્ધુવવર્ષા વોર્ડ ૪/એ આદીપુર

(૫) રાજુભાઇ લીલાઘર ભાવસાર ઉવ.૪૪ રહે.સી.સી.એક્સ-૯૨ નવવાડી આદિપુરવાળા

કબ્જે કરેલ મુદામાલની વિગત :

રોકડા રૂપિયા-રૂ.૨૭,૨૭૦/- તથા ગંજીપાના નંગ.૫૨ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ કિ. ૨૭,૨૭૦/-

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા તથા પો.સબ.ઇન્સ શ્રી આર.એમ.ડુવા તથા આદિપુર સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.