ચોપડવા નજીક એક બોલેરામાથી 25 અબોલ જીવોને મુક્ત કરાવી વાહન ચાલકને પોલીસના હવાલે કરાયો

copy image

copy image

ભચાઉ તાલુકાનાં ચોપડવા નજીક એક બોલેરામાથી 25 અબોલ જીવોને મુક્ત કરાવી વાહન ચાલકને પોલીસના હવાલે કરવામાં આવ્યો સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર મોરબીમાં રહેનારા દિનેશ રામજી લોરિયા નામનો શખ્સ પોતાનું વાહન લઈને ગાંધીધામ તરફ આવી રહ્યો હતો તે સમયે ચોપડવા નજીક શંકાસ્પદ બોલેરો જણાતા તેને રોકવી તપાસ કરતાં તેમાં 25 જેટલા ઘેટાં બકરા કોઈ ઘાસચારા જેવી વ્યવસ્થા કર્યા વિના ઠસોઠસ ભર્યા હતા જેના કારણે બે ઘેટાના મોત થયા હતા જેથી વાહન ચાલકને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો આ બાબતે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.