પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડા એ પાકિસ્તાન બોર્ડર નજીક આવેલ કુરન ગામની કરી મુલાકાત

SP વિકાસ સુંડા સમગ્ર ગામમાં ફરી ગામની માહિતી મેળવી હતી વર્ષોથી વસવાટ કરતા કુરન ગામના અને બોર્ડર વિસ્તારના જાણકારો પાસે બોર્ડરની માહિતી મેળવી હતી.
ત્યાર બાધ સમગ્ર ગામના લોકો સાથે બેઠક કરી બોર્ડર વિસ્તારમાં કોઈપણ અજાણ્યા વ્યક્તિ અથવા એનેય કોઈપણ જાતની ગતિવિધિ દેખાતો તરત સ્થાની પોલીસને જાણ કરવાની સૂચનાઓ આપી હતી.
કુરન ગામના અગ્રણી જાલુભા સોઢા સહિત આગેવાનોએ SP વિકાસ સુંડા નું સન્માન કર્યું હતું.
