રાજ્ય સરકાર ના આદેશ મુજબ કચ્છમાં બ્લેક આઉટ

રાજ્ય સરકાર ના આદેશ મુજબ કચ્છમાં બ્લેક આઉટ

ભુજમાં 8 વાગતા અંધારપટ થયું

લોકોએ સ્વેચ્છાએ બ્લેક આઉટ નું કર્યું પાલન

ભુજના ટોપ એરિયાથી એક સમયે ઝળહળતું દેખાતા ભુજમાં છવાયું અંધાર પટ