અબડાસાના ચરોપડી પાસે ટ્રકમાં ધડાકાભેર બોલેરો અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

અબડાસાના ચરોપડી પાસે ગમખવાર અકસ્માત
ટ્રક અને બોલેરો કેમ્પર વચ્ચે અકસ્માત
રોડની સાઈડમાં બંધ પડી ગયેલા ટ્રકમાં રાતના અંધારામાં ધડાકા ભેર બોલેરો ગાડી ભટકાણી
ચાલક અને સાઈડમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા
