ગાંધીધામમાં 22 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

ગાંધીધામમાં એક યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના મહેશ્વરી નગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર 22 વર્ષીય યુવતી ગત દિવસે પોતાના ઘરે હાજર હતી તે દરમ્યાન કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. હતભાગીએ કયા કારણોસર આ પગલું ભર્યું હશે તે અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે
