લુણીનાં દરિયામાં ત્રણ શખ્સ ડૂબ્યા; એકનું મોત

લુણી નાં દરિયામાં ત્રણ જણ ડુબ્યા બેનો આબાદ બચાવ એકનું મૃત્યુ//લુણી ના દરિયામાં ન્હાવા પડેલા ત્રણ તરુણ ડૂબ્યા : સ્થાનિક માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બે તરુણો ને બચાવી લીધા જ્યારે રાજ ઉર્ફે રાજ બહાદુર સિંહ નું ડૂબી જતા મૌત નીપજ્યું
