બુધવારે ભુજ-નલિયા વચ્ચે ઈલેક્ટ્રીક એન્જીન સાથે ટ્રેન દોડાવાશે

copy image

copy image

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં મુસાફર ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ભુજ-નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર ઈલેક્ટ્રિફિકેશનનું કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ થયા બાદ હવે વિધુત એન્જીન સાથે આ ટ્રેક પર ટ્રેન દોડાવી ટ્રાયલ કરવામાં આવશે.જો ટ્રાયલ સફળ રહ્યું તો પેસેન્જર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે.