રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્વારા આયોજીત દાદરા નગર હવેલી કાર્યકર્તા સંમેલન


આજ રોજ સ્થળ કલા કેન્દ્ર ભવન કલેકટર કચેરી સામે સેલવાસા ખાતે રાખવામાં આવ્યું હતું તેમ મુખ્ય અતિથિ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારનાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી માનનીય. ડૉ. રામદાસજી આઠવલે સાહેબ, દ્વારા સભાને સંબોધતા કહ્યું હતું કે આ વિસ્તારમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરીશું અને ભવિષ્યમાં આ વિસ્તારમાંથી પાર્ટીના ખાસદાર ચુટાવીને લાવવા માટે પ્રયત્ન કરશું કાર્યક્રમના આયોજક પ્રદેશ પ્રમુખ દાદરા નગર હવેલી દમણ અને દીવ વિનોદભાઈ જેઠવા, દાદરા નગર હવેલી દમણ અને દીવ કાર્યકારી પ્રમુખ દીપ શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત, ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોકકુમાર ભટ્ટી, ગુજરાત પ્રભારી જતીનભાઈ ભુત્તા , મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ આલજીભાઈ મારુ , ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ લીલાવતીબેન વાઘેલા, ગુજરાતી સેલ મુંબઈ અધ્યક્ષ જયંતીભાઈ ગડા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી વશરામભાઇ બી પરમાર, મુંબઈ પ્રદેશ યુવા ને સચિવ, નરેશભાઈ મારુ, ગુજરાત યુવા કાર્યકર્તા નરેશ સોલંકી, અને તમામ કાર્યકર્તા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હમીરભાઈ શામળિયા એ જણાવ્યું હતું.
