સામખિયાળી રેલવે સ્ટેશનનું કરાયું લોકાર્પણ

copy image

સામખિયાળી રેલવે સ્ટેશનનું કરાયું લોકાર્પણ…

13.45 કરોડના ખર્ચે આ સ્ટેશનનું કરાયું છે નવીનીકરણ….

ફુટ ઓવરબ્રિજ, શેડ, પ્રવેશદ્વાર, પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરાઇ…

રાજસ્થાનથી પીએમ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું…