યક્ષદાદા ના સાનિધ્યમાં માધાપર મધ્યે ભવ્યાતિભવ્ય સાંસદ સમરસ (સર્વ જ્ઞાતિ) સમુહ લગ્નોત્સવ યોજાયો

યક્ષ મંદિર – માધાપર મધ્ય પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના લોડવડીલ માંસદ વિનોદભાઈ પાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન ભવ્ય રીતે લાગણીસભર આત્મીયતા સાથે સંપન થયા હતા.

સમુહ લગ્નઓત્સલ માં પ્રભુતામાં પત્રાઈ મંડિતા નવ યુગલોને શુભઆશિષ આપવા કચ્છ અને મોરબી ના સામાજીર, રાજકીય આત્રેવાની ઉપરાંત દાતાશ્રીઓ, સ્નેહીજને દૂભેચ્છકો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માં એકતા. સમરસતા,દરેક નાના મોટા ના સહકાર, ઢોલ શરણાઈના સૂર સાથે ૨૯ વરપોડિયા લગ્ન મંડપ માં પંધાર્થી હતા. લગ્ન ગીતો અને આશિષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષમી પામ – આચાર્ય શ્રી હિતેશ મારાજ ઘરા સપ્તપદી ના ફેરા અને લગ્નવિધિ પરીપૂર્ણ કરવામાં આવી હતી.

આ અંગે વરવધુ ને આશિષ પાઠવતા વિનોદભાઈએ પ્રત્રિક આવકાર આપતા જણાવ્યું હતું કે, દેશના થશથી વડાપ્રધાન કચ્છ પપાવી રહ્યા છે ત્યારે તેમન્ય સમરસત્ય અને લૌ ને સાથે લઈ ને ચાલવાના મીઢાંત ને અનુસરી કચ્છ જીલ્લામાં સૌ પ્રથમવાર આ સચરલ સર્વાતિય સમુહ લગ્ન નું બાયોજન થયેલ છે. જેમાં તમામ સમાજના લોકો ને સાથે લઈ આ ભવ્ય આયોજન કરાયું છે. સમુહ લગ્નોત્સવ માં કુલ ૩૬ સમુહ લગ્ન યોજાયા હતા જેમાં ૭ મુસ્લિમ સમાજના લગ્ન તારીખ ૨૪/૦૫/૨૦૨૫ ના મવારે ગણેશ સ્થાપના, મંડપારોપણ, હાલમેળાપ, ભીજન મારેણ બાદ ભાવે સમ? કન્યા વિદાય પાપવામાં બાવી હતી.

સમુહ લગ્ન મહોત્સવ માં ઉપસ્થિત રહેનાર અને પંચસ્થ મહાનુભાવો માં કચ્છ વિભાગ સંઘ સંચાલકજી માન. શ્રી હિમ્મતભાઈજી વમણ કાચ્છ જિલ્લા ભાજપ આધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત અવ્યક્ષથી જનકસિંહજી જાડેજા, પાયમાલીઓ કેશુભાઇ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનિરૂધ્ધભાઇ ed શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી પ્રથમન ઊંહ જાડેજા, અને મોરબી ધારાસભ્યશ્રી કાન્તિભાઇ અમૃતિયા RSS સંઘના શ્રી રવજીભાઇ ખેતાણી, શ્રી નારાણભાઈ વેલાણી, શ્રી નવીનભાઇ વ્યાસ, અંગદાન પઉતાશ્રી દીલીપભાઈ દેશમુખ, પૂર્વ મધ્યક પૂર્વ ધારસભ્ય શ્રીમતી નિમાબેન આચાર્ય પૂર્વ જીલ્લા પાચત પંપાસ શ્રીમતી પારૂલબેન અગ, પૂર્વ ભાજપ પ્રમુખથી દિલિપભાઈ ત્રિવેદી, મોરબી મકા કે પ્રકૃતિય તથા જેલભાઈ મ્યાત્રા તથા કચ્છ