ભુજ રેલ્વે સ્ટેશન પર ફરજ બજવતા હોમગાર્ડ જવાને પેસેન્જરનુ ગુમ થયેલ Iphone શોધિ પરત કર્યું


તા:27/05ના ભુજ રેલ્વે સ્ટેશન પર પેસેન્જરનું Iphone મોબાઈલ ગુમ થયી જતાં રેલ્વે સ્ટેશન પર ફરજ બજવતા હોમગાર્ડ જવાને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમા પેસેન્જરનુ Iphone મોબાઈલ શોધિ કાઢી પેસેન્જરને પરત કરવા બદલ અભિનંદન.
