ગુસાઇ જ્યોતિબેન અશોક્ગીરીનું અવસાન થયું


અવસાન નોંધ (૨૮/૦૫/૨૦૨૫ ) મૂળ ગામ; સાંધવ હાલે ગણેશનગર ભુજ કૈ.વાસી ગુસાઇ જ્યોતિબેન અશોક્ગીરી ઉ.વ.૪૩ કૈ.વાસી જશોદાબેન કાનગર અને કાનગર આશાગર (હાલે ભુજ) ના દીકરી, નીતાબેન ખીમગર, કૈ.વાસી ગીતાબેન કાનગર, રમેશગર કાનગર, નરેશગર કાનગર ના બેન દીક્ષાબેન રમેશગર અને રવિનાબેન નરેશગરના નણંદ, કૈ.વાસી દેવગીરી (અંતરજાળ), માધવગીરી (મોટા ધાવડા), કૈ.વાસી ભીમગીરી(ખુઅડા હાલે ભુજ), પરસોતમગીરી વલ્લભગીરીના ભાણેજી, નંદની અને ક્રીસના માતા ત્રિશા, મેઘના અને નાના ફુઈ, હીનાબેન સચિનભારથી, ડીમ્પલ, આશિસ, અને પીયુષના માસી. પ્રાર્થના સભા દસનામ ગોસ્વામી સમાજવાડી,ભુજ તા; ૩૦/૦૫/૨૦૨૫ સમય સાંજે 4 થી 5 બંને યજ્ઞની
