કચ્છમાં સ્મૃતિવન મ્યૂઝિયમ ભુજ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ


‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ
આર્મી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રોન એટેકથી ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવી
ભુજ આર્મી સ્ટેશન અંદર ડ્રોન અટેક બાદ લોકો ને સલામત ખસેડવા માટે ડ્રીલ યોજાઈ
તંત્રના ઉંચ અધિકારી સહિત તંત્રની ટીમ રહી સાથે
આ ડ્રીલમાં ડ્રોન હુમલા બાદ આગ લાગવા થતા લોકો બે બિલ્ડિંગ માંથી સલામત ખસેડાયા
‘ઓપરેશન શિલ્ડ’ના ભાગરૂપે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ કલાક દરમિયાન સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ
કચ્છ જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટમાં નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહયોગ આપવા અનુરોધ કરાયો.
