ભુજમાં મથી MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ

ભુજમાં SOG એ એક વ્યક્તિને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો

ભુજમાં ભુજિયાની તળેટીમાંથી બાતમીના આધારે MD ડ્રગ્સ સાથે વ્યક્તિને ઝડપી પાડ્યો

ઝડપાયેલ વ્યક્તિ સાથે 3.5 કિલો ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યો